gu_tw/bible/names/laban.md

29 lines
1.9 KiB
Markdown

# લાબાન
## તથ્યો:
જૂના કરારમાં, લાબાન એ યાકુબનો સસરા તથા મામા હતા.
* યાકુબ લબાનના ઘરનાઓની સાથે પદ્દાનારામમાં રહ્યો અને તેની દીકરી સાથે લગ્ન કરવાની શરત પેટે તે તેના ઘેટાં-બકરાં સાચવતો હતો.
* યાકુબની પસંદગી લાબાનની દીકરી રાહેલને તેની પત્ની બનાવવા માટેની હતી.
* લાબાને યાકુબને છેતર્યો અને રાહેલને તેની પત્ની તરીકે આપતા પહેલા તેની મોટી દીકરી લેઆહને તેની સાથે પરણાવી દીધી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [યાકુબ](../names/jacob.md), [નાહોર](../names/nahor.md), [લેઆહ](../names/leah.md), [રાહેલ](../names/rachel.md))
## બાઈબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 24:28-30](rc://gu/tn/help/gen/24/28)
* [ઉત્પત્તિ 24:50-51](rc://gu/tn/help/gen/24/50)
* [ઉત્પત્તિ 27:43-45](rc://gu/tn/help/gen/27/43)
* [ઉત્પત્તિ 28:1-2](rc://gu/tn/help/gen/28/01)
* [ઉત્પત્તિ 29:4-6](rc://gu/tn/help/gen/29/04)
* [ઉત્પત્તિ 29:13-14](rc://gu/tn/help/gen/29/13)
* [ઉત્પત્તિ 30:25-26](rc://gu/tn/help/gen/30/25)
* [ઉત્પત્તિ 46:16-18](rc://gu/tn/help/gen/46/16)
## શબ્દ માહિતી:
* Strong's: H3837