gu_tw/bible/names/laban.md

1.9 KiB

લાબાન

તથ્યો:

જૂના કરારમાં, લાબાન એ યાકુબનો સસરા તથા મામા હતા.

  • યાકુબ લબાનના ઘરનાઓની સાથે પદ્દાનારામમાં રહ્યો અને તેની દીકરી સાથે લગ્ન કરવાની શરત પેટે તે તેના ઘેટાં-બકરાં સાચવતો હતો.
  • યાકુબની પસંદગી લાબાનની દીકરી રાહેલને તેની પત્ની બનાવવા માટેની હતી.
  • લાબાને યાકુબને છેતર્યો અને રાહેલને તેની પત્ની તરીકે આપતા પહેલા તેની મોટી દીકરી લેઆહને તેની સાથે પરણાવી દીધી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: યાકુબ, નાહોર, લેઆહ, રાહેલ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3837