gu_tw/bible/names/jehoiada.md

2.0 KiB

યહોયાદા

સત્યો:

યહોયાદા યાજક હતો કે જેણે અહાઝ્યા રાજાના પુત્ર યોઆશને તે જ્યાં સુધી પુખ્ત થઇને રાજા જાહેર થાય ત્યાં સુધી તેને સંતાડી રાખવામાં મદદ કરી.

  • જુવાન યોઆશને, જયારે મંદિરમાં લોકો દ્વારા તેને રાજા તરીકે જાહેર કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું રક્ષણ કરવા મોટી સંખ્યામાં યહોયાદાએ અંગરક્ષકોની વ્યવસ્થા કરી.
  • યહોયાદાએ જૂઠા દેવ બઆલની બધી વેદીઓને દૂર કરવા લોકોને દોરવણી આપી.
  • યહોયાદા યાજકે, તેના બાકીના જીવન માટે યોઆશ રાજાને દેવની આજ્ઞા પાળવામાં મદદ કરી અને ડહાપણપૂર્વક લોકો પર શાસન કરવા સલાહ આપી.

યહોયાદા નામનો બીજો માણસ જે બનાયાનો પિતા હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અહાઝ્યા, બઆલ, બનાયા, યોઆશ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3077, H3111