gu_tw/bible/names/hittite.md

35 lines
2.7 KiB
Markdown

# હિત્તી, હિત્તીઓ
## વ્યાખ્યા:
હિત્તીઓ હામના તેના પુત્ર કનાનથી થયેલા વંશજો હતા.
તેઓ એક મોટું સામ્રાજ્ય બન્યું, જે હાલના સમયનું તુર્કસ્તાન અને ઉત્તર પેલેસ્ટાઈનમાં આવેલું છે.
* ઈબ્રાહિમે એફ્રોન હિત્તી પાસેથી મિલકતનો ભાગ ખરીદ્યો, જેથી તે તેની મરેલી પત્ની સારા ને ત્યાંની ગુફામાં દાટે.
છેવટે ઈબ્રાહિમ અને તેના અન્ય વંશજોને પણ તે ગુફામાં દફનાવવામાં આવ્યા હતા.
* જયારે એસાવ હિત્તી સ્ત્રીને પરણ્યો ત્યારે તેના માતા પિતા ઉદાસ થયા હતા.
* દાઉદના શક્તિશાળી માણસોમાંના એકનું નામ ઊરિયા હિત્તી હતું.
* કેટલીક પરદેશી સ્ત્રીઓ કે જેની સાથે સુલેમાને લગ્ન કર્યા તેઓ હિત્તીઓ હતી.
આ પરદેશી સ્ત્રીઓએ સુલેમાંનના હ્રદયને દેવથી દૂર ફેરવી નાખ્યું, કારણકે તેઓ જૂઠા દેવોની પૂજા કરતી હતી.
* ઘણીવાર હિત્તીઓ ઈઝરાએલીઓને માટે શારીરિક અને આત્મિક બંને રીતે અનિષ્ટ (ધમકી આપનારા) બન્યા હતા.
(આ પણ જુઓ: [વંશજ](../other/descendant.md), [એસાવ](../names/esau.md), [પરદેશી](../other/foreigner.md), [હામ](../names/ham.md), [શક્તિશાળી](../other/mighty.md), [સુલેમાન](../names/solomon.md), [ઊરિયા](../names/uriah.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 9:20-21](rc://gu/tn/help/1ki/09/20)
* [નિર્ગમન 3:7-8](rc://gu/tn/help/exo/03/07)
* [ઉત્પત્તિ 23:10-11](rc://gu/tn/help/gen/23/10)
* [ઉત્પત્તિ 25:9-11](rc://gu/tn/help/gen/25/09)
* [યહોશુઆ 1:4-5](rc://gu/tn/help/jos/01/04)
* [નહેમ્યા 9:7-8](rc://gu/tn/help/neh/09/07)
* [ગણના 13:27-29](rc://gu/tn/help/num/13/27)
## શબ્દ માહિતી:
* Strong's: H2850