gu_tw/bible/names/goshen.md

26 lines
1.9 KiB
Markdown

# ગોશેન
## વ્યાખ્યા:
ગોશેન એ મિસરના ઉત્તર ભાગમાં નાઈલ નદીની પાસે આવેલા જમીનના ફળદ્રુપ પ્રદેશનું નામ હતું.
* જયારે યૂસફ મિસરનો અધિપતિ હતો, ત્યારે કનાનના દુકાળથી બચવા તેના પિતા અને ભાઈઓ અને તેઓના કુટુંબો ગોશેનમાં રહેવા આવ્યા.
* તે અને તેઓના વંશજો 400 વર્ષો માટે ગોશેનમાં સારી રીતે રહ્યા, પણ પછી મિસરના રાજા ફારુન દ્વારા ગુલામી કરવા ફરજ પાળી હતી.
* છેવટે દેવે મૂસાને મદદ કરવા મોકલ્યો, જેથી ઈઝરાએલના લોકો ગોશેનની ભૂમિ છોડી અને ગુલામીમાંથી છૂટકો પામે.
( ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [મિસર](../names/egypt.md), [દુકાળ](../other/famine.md), [મૂસા](../names/moses.md), [નાઈલ નદી](../names/nileriver.md))
## બાઈબલની કલમો:
* [નિર્ગમન 8:22-24](rc://gu/tn/help/exo/08/22)
* [ઉત્પત્તિ 45:9-11](rc://gu/tn/help/gen/45/09)
* [ઉત્પત્તિ 47:1-2](rc://gu/tn/help/gen/47/01)
* [ઉત્પત્તિ 50:7-9](rc://gu/tn/help/gen/50/07)
* [યહોશુઆ 10:40-41](rc://gu/tn/help/jos/10/40)
## શબ્દ માહિતી:
* Strong's: H1657