gu_tw/bible/names/gilead.md

29 lines
1.8 KiB
Markdown

# ગિલયાદ, ગિલયાદી, ગિલયાદીઓ
## વ્યાખ્યા:
ગિલયાદ યર્દન નદીની પૂર્વના પર્વતીય પ્રદેશનું નામ હતું, જ્યાં ગાદ, રૂબેન, અને મનાશ્શાના ઈઝરાએલી કુળો રહેતા હતા.
* આ પ્રદેશને “ગિલયાદનો પહાડી દેશ” અથવા “ગિલયાદ પર્વત,” તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો.
* જૂના કરારમાં “ગિલયાદ” તે અનેક પુરુષોના નામ પણ હતા.
આ પુરુષોમાંનો એક મનાશ્શાનો પૌત્ર હતો.
બીજો ગિલયાદ એ યફતાનો પિતા હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ગાદ](../names/gad.md), [યફતા](../names/jephthah.md), [મનાશ્શા](../names/manasseh.md), [રૂબેન](../names/reuben.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 2:21-22](rc://gu/tn/help/1ch/02/21)
* [1 શમુએલ 11:1-2](rc://gu/tn/help/1sa/11/01)
* [આમોસ 1:3-4](rc://gu/tn/help/amo/01/03)
* [પુનર્નિયમ 2:36-37](rc://gu/tn/help/deu/02/36)
* [ઉત્પત્તિ 31:19-21](rc://gu/tn/help/gen/31/19)
* [ઉત્પત્તિ 37:25-26](rc://gu/tn/help/gen/37/25)
## શબ્દ માહિતી:
* Strong's: H1568, H1569