28 lines
2.2 KiB
Markdown
28 lines
2.2 KiB
Markdown
# એફેસસ, એફેસી, એફેસીઓ
|
|
|
|
## સત્યો:
|
|
|
|
એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.
|
|
|
|
* શરૂઆતના ખ્રિસ્તીઓના સમય દરમ્યાન, એફેસસ એ આશિયાનું પાટનગર હતું, કે જે તે સમયે નાનો રોમન પ્રાંત હતો.
|
|
* આ સ્થાનને કારણે, આ શહેર વેપાર અને યાત્રા માટે અગત્યનું કેન્દ્ર હતું.
|
|
* એફેસસમાં આર્તીમીસ (ડાયના) દેવીની પૂજા માટેનું ખૂબજ જાણીતું એક મંદિર આવેલું હતું.
|
|
* પાઉલ એફેસસમાં બે કરતાં પણ વધારે વર્ષ રહ્યો અને કામ કર્યું, પછી ત્યાંના નવા વિશ્વાસીઓને દોરવણી આપવા તેણે તિમોથીની નિમણૂક કરી.
|
|
* નવા કરારનું એફેસીઓનું પુસ્તકનો જે પત્ર છે, તે પાઉલે એફેસસના વિશ્વાસીઓને લખ્યો હતો.
|
|
|
|
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
|
|
|
|
(આ પણ જુઓ: [આશિયા](../names/asia.md), [પાઉલ](../names/paul.md), [તિમોથી](../names/timothy.md))
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [1 કરિંથી 15:31-32](rc://gu/tn/help/1co/15/31)
|
|
* [1 તિમોથી 1:3-4](rc://gu/tn/help/1ti/01/03)
|
|
* [2 તિમોથી 4:11-13](rc://gu/tn/help/2ti/04/11)
|
|
* [પ્રેરિતો 19:1-2](rc://gu/tn/help/act/19/01)
|
|
* [એફેસી 1:1-2](rc://gu/tn/help/eph/01/01)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: G2179, G2180, G2181
|