gu_tw/bible/names/enoch.md

1.4 KiB

હનોખ

સત્યો:

જૂના કરારમાં બે માણસોના નામ હનોખ હતા.

  • એક હનોખ નામનો માણસ શેથથી ઉતરી આવેલો હતો.

તે નૂહનો વડદાદા હતો.

  • આ હનોખને દેવ સાથે નજીકનો સંબંધ હતો અને જયારે તે 365 વર્ષનો વૃદ્ધ હતો, ત્યારે હજુ તો તે જીવિત હતો ત્યારે દેવે તેને સ્વર્ગમાં લઈ લીધો હતો.
  • હનોખ નામનો બીજો માણસ કાઈનનો પુત્ર હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: કાઈન, શેથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2585, G1802