gu_tw/bible/names/chaldeans.md

32 lines
2.3 KiB
Markdown

# કાસ્દી,ખાલદીઆ, ખાલ્દીઓ (કાસ્દીઓ)
## સત્યો:
ખાલદીઆ એ મેસોપોટેમીયા અથવા બાબિલોનના પ્રાંતનો દક્ષિણ ભાગ હતો.
જે લોકો આ પ્રાંતમાં રહેતા હતા, તેઓ ખાલ્દીઓ કહેવાતા હતા.
* ઈબ્રાહીમ જે જગ્યાનો હતો, તે ઉર શહેર, ખાલ્દીઆમાં આવેલું હતું.
જેને મોટેભાગે “ખાલ્દીઓના ઉર” તરીકે દર્શાવવામાં આવ્યું છે.
* નબૂખાદનેસ્સાર રાજા તે ઘણા ખાલ્દીઓમાંનો એક હતો કે જે બાબિલોનિઆ ઉપર રાજા બન્યો હતો.
* ઘણાં વર્ષો પછી, ઈ.પૂ. 600 દરમ્યાન, “ખાલ્દી” શબ્દનો અર્થ, “બાબિલોનિઆ” બહાર આવ્યો.
* દાનિયેલના પુસ્તકમાં, “ખાલ્દી” શબ્દ વિશેષ વર્ગના માણસો કે જેઓ સુશિક્ષિત અને તારાઓનો અભ્યાસ કરેલો તેઓ માટે પણ દર્શાવ્યો છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ : [ઇબ્રાહિમ](../names/abraham.md), [બાબિલોન](../names/babylon.md), [શિનઆર](../names/shinar.md), [ઉર](../names/ur.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 7:4-5](rc://gu/tn/help/act/07/04)
* [હઝકિયેલ 1:1-3](rc://gu/tn/help/ezk/01/01)
* [ઉત્પત્તિ 11:27-28](rc://gu/tn/help/gen/11/27)
* [ઉત્પત્તિ 11:31-32](rc://gu/tn/help/gen/11/31)
* [ઉત્પત્તિ 15:6-8](rc://gu/tn/help/gen/15/06)
* [યશાયા 13:19-20](rc://gu/tn/help/isa/13/19)
## શબ્દ માહિતી:
* Strong's: H3679, H3778, H3779, G5466