gu_tw/bible/names/asia.md

2.1 KiB

આશિયા

સત્યો:

બાઈબલના સમયમાં, “આશિયા” રોમન સામ્રાજ્યના પ્રાંતનું નામ હતું. તે પશ્ચિમ ભાગમાં આવેલું હતું કે જ્યાં હાલમાં તુર્કસ્તાન દેશ છે.

  • પાઉલે આશિયામાં મુસાફરી કરી અને ત્યાંના કેટલાક શહેરોમાં સુવાર્તા વહેંચી.

એફેસસ અને કલોસ્સી તેમાંના શહેરો હતા.

  • આધુનિક સમયના એશિયા સાથેની મુંઝવણ દુર કરવા, કદાચ તે આવશ્યક છે કે તેનું ભાષાંતર, “પ્રાચીન રોમનના પ્રાંતનું આશિયા” અથવા “આશિયા પ્રાંત” એમ થવું જરૂરી છે.

પ્રકટીકરણમાંની બધી મંડળીઓ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે રોમન પ્રાંતનું આશિયા હતું.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: રોમ, પાઉલ, એફેસસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G773