gu_tw/bible/names/andrew.md

1.8 KiB

આન્દ્રિયા

સત્યો:

આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).

  • સિમોન પિતર આન્દ્રિયાનો ભાઈ હતો. તેઓં બન્ને માછીમાર હતા.
  • ઈસુએ જયારે પિતર અને આન્દ્રિયાને તેના શિષ્યો થવા બોલાવ્યા ત્યારે તેઓ ગાલીલના સમુદ્રમાં માછલાં પકડતાં હતા.
  • પિતર અને આન્દ્રિયાને ઈસુને મળ્યા પહેલા તેઓ યોહાન બાપ્તિસ્મીના શિષ્યો હતા.

(ભાષાંતર માટેના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર શિષ્યો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G406