gu_tw/bible/names/ahab.md

31 lines
2.9 KiB
Markdown

# આહાબ
## સત્યો:
આહાબ ઇઝરાયેલના ઉત્તરના રાજ્યનો ભૂંડો રાજા હતો, જેમાં તેણે ઈસ.પૂર્વે 875 થી 854 સુધી રાજ્ય કર્યું.
* આહાબ રાજાએ ઇઝરાએલના લોકોને જુઠા દેવોની ઉપાસના કરવા માટે પ્રભાવ પુરો પાડ્યો.
* એલીયાહે આહાબ રાજાની સામે ઉઠીને કહ્યું કે, ઇઝરાએલમાં સાડા ત્રણ વર્ષ દુકાળ પડશે, કારણકે તેણે ઇઝરાએલના લોકોને પાસે પાપ કરાવ્યું છે.
* આહાબ અને તેની પત્ની ઇઝેબેલ બીજી ઘણી ભૂંડી બાબતો કરી, જેમાં નિર્દોષ લોકોની હત્યાનો પણ સમાવેશ થાય છે.
(ભાષાંતર માટેના સૂચનો: [નામનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names)
(જુઓ: [બઆલ](../names/baal.md), [એલીયાહ](../names/elijah.md), [ઇઝેબેલ](../names/jezebel.md), [ઇઝરાયેલનું રાજ્ય](../names/kingdomofisrael.md), [યહોવાહ](../kt/yahweh.md))
## બાઈબલની કલમો:
* [1 રાજાઓ 18: 1-2](rc://gu/tn/help/1ki/18/01)
* [1 રાજાઓ 20: 1-3](rc://gu/tn/help/1ki/20/01)
* [2 કાળવૃતાંત 21: 6-7](rc://gu/tn/help/2ch/21/06)
* [2 રાજાઓ 9:7-8](rc://gu/tn/help/2ki/09/07)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:
* __[19:2](rc://gu/tn/help/obs/19/02)__ __આહાબ__ જયારે ઇઝરાયેલ પર રાજ્ય કરતો હતો ત્યારે એલીયાહ પ્રબોધક હતો. __આહાબ__ ભૂંડો રાજા હતો કે જેણે બઆલ જે જુઠો દેવ હતો તેની ઉપાસના કરવા માટે લોકોને પ્રેરણા પૂરી પાડી.
* __[19:3](rc://gu/tn/help/obs/19/03)__ __આહાબ__ અને તેના સૈન્યએ એલીયાહની શોધ કરી પણ તેઓ તેને શોધી શક્યા નહીં.
* __[19:5](rc://gu/tn/help/obs/19/05)__ ઈશ્વરે એલીયાહને સાડા ત્રણ વર્ષ પછી ઇઝરાયેલના રાજ્ય પરત મોકલીને આહાબને કહેવડાવ્યું કે, તે ફરીથી વરસાદ મોકલનાર છે.
## શબ્દ માહિતી:
* Strong's: H256