gu_tw/bible/kt/stone.md

31 lines
3.0 KiB
Markdown

# પથ્થર, પથ્થરો, પથ્થર મારવા
## વ્યાખ્યા:
પથ્થર એ નાનો ખડક છે.
કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા.
“પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.
* પ્રાચીન સમયમાં, લોકોને જે ગુનો તેમણે કર્યો હોય તેની શિક્ષા તરીકે પથ્થર વડે મારી નાંખવાની સામાન્ય રીત હતી.
* ઈશ્વરે ઈઝરાયેલીઓના આગેવાનોને હુકમ આપ્યો હતો કે ચોક્કસ પાપો જેવા કે વ્યભિચારને માટે લોકોને પથ્થરે મારવા.
* નવા કરારમાં, ઈસુએ વ્યભિચારમાં પકડાયેલ સ્ત્રીને માફ કરી અને લોકોને પથ્થર મારતા અટકાવ્યા.
* સ્તેફન, કે જે બાઈબલમાં પ્રથમ વ્યક્તિ હતો જેને ઈસુ વિશેની સાક્ષીને કારણે પથ્થરો મારીને મારી નાંખવામાં આવ્યો.
* લુસ્ત્રા શહેરમાં, પ્રેરિત પાઉલને પથ્થર મારવામાં આવ્યા, પરંતુ તે તેના ઘાઓથી મરણ પામ્યો નહિ.
(આ પણ જુઓ: [વ્યભિચાર](../kt/adultery.md), [કરવું](../other/commit.md), [ગુનો](../other/criminal.md), [મરણ](../other/death.md), [લુસ્ત્રા](../names/lystra.md), [સાક્ષી](../kt/testimony.md))
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 7:57-58](rc://gu/tn/help/act/07/57)
* [પ્રેરિતોના કૃત્યો 7:59-60](rc://gu/tn/help/act/07/59)
* [પ્રેરિતોના કૃત્યો 14:5-7](rc://gu/tn/help/act/14/05)
* [પ્રેરિતોના કૃત્યો 14:19-20](rc://gu/tn/help/act/14/19)
* [યોહાન 8:4-6](rc://gu/tn/help/jhn/08/04)
* [લૂક 13:34-35](rc://gu/tn/help/luk/13/34)
* [લૂક 20:5-6](rc://gu/tn/help/luk/20/05)
* [માથ્થી 23:37-39](rc://gu/tn/help/mat/23/37)
## શબ્દ માહિતી:
* Strong's: H68, H69, H810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G2642, G2991, G3034, G3035, G3036, G3037, G4074, G4348, G5586