gu_tw/bible/kt/scribe.md

32 lines
2.5 KiB
Markdown

# શાસ્ત્રી, શાસ્ત્રીઓ
## વ્યાખ્યા:
શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા.
યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.
* શાસ્ત્રીઓ જુના કરારના પુસ્તકોની નકલ કરવા અને સાચવવા જવાબદાર હતા.
* તેઓએ ઈશ્વરના નિયમ પર ધાર્મિક અભિપ્રાયો અને વિવરણની પણ નકલ, સાચવણી, અને અર્થઘટન પણ કર્યું હતું.
* એક સમયે, શાસ્ત્રીઓ મહત્વના સરકારી અધિકૃત હતા.
* બાઈબલ આધારિત મહત્વના શાસ્ત્રીઓમાં બારૂખ અને એઝરાનો સમાવેશ થતો હતો.
* નવા કરારમાં, “શાસ્ત્રીઓ” શબ્દનો અનુવાદ “નિયમના શિક્ષકો” તરીકે પણ થયો છે.
* નવા કરારમાં, શાસ્ત્રીઓ સામાન્ય રીતે ધાર્મિક જૂથ “ફરોશી” નામના જૂથના ભાગ હતા, અને બને જૂથનો ઉલ્લેખ વારંવાર સાથે જ કરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: [નિયમ](../kt/lawofmoses.md), [ફરોશી](../kt/pharisee.md))
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 4:5-7](rc://gu/tn/help/act/04/05)
* [લૂક 7:29-30](rc://gu/tn/help/luk/07/29)
* [લૂક 20:45-47](rc://gu/tn/help/luk/20/45)
* [માર્ક 1:21-22](rc://gu/tn/help/mrk/01/21)
* [માર્ક 2:15-16](rc://gu/tn/help/mrk/02/15)
* [માથ્થી 5:19-20](rc://gu/tn/help/mat/05/19)
* [માથ્થી 7:28-29](rc://gu/tn/help/mat/07/28)
* [માથ્થી 12:38-40](rc://gu/tn/help/mat/12/38)
* [માથ્થી 13:51-53](rc://gu/tn/help/mat/13/51)
## શબ્દ માહિતી:
* Strong's: H5608, H5613, H7083, G1122