gu_tw/bible/kt/lament.md

30 lines
1.9 KiB
Markdown

# વિલાપકરવો, વિલાપ
## વ્યાખ્યા:
“વિલાપકરવો” અને “વિલાપ” શબ્દો શોક, દુ:ખ અથવા શોકની મજબૂત અભિવ્યક્તિનો સંદર્ભ આપે છે.
* કેટલીકવાર આમાં પાપ માટે ઊંડો પસ્તાવો અથવા આપત્તિનો અનુભવ કરનારા લોકો માટે કરુણાનો સમાવેશ થાય છે.
* વિલાપમાં વિલાપકરવો, રડવું અથવા વિલાપનો સમાવેશ થઈ શકે છે.
## અનુવાદ સૂચનો:
* “વિલાપ” શબ્દનું ભાષાંતર “ઊંડો શોક” અથવા “દુઃખમાં વિલાપ” અથવા “શોકમાં દુ:ખ થવો” તરીકે કરી શકાય છે.
* "વિલાપગીત" (અથવા "વિલાપ")નું ભાષાંતર "મોટેથી વિલાપ અને રડવું" અથવા "ઊંડું દુઃખ" અથવા "દુઃખભર્યું રડવું" અથવા "શોકપૂર્ણ વિલાપ" તરીકે કરી શકાય છે.
## બાઈબલ સંદર્ભો:
* [આમોસ ૮:૯-૧૦]
* [હઝકિયેલ ૩૨:૧-૨]
* [યર્મિયા ૨૨:૧૮]
* [અયૂબ ૨૭:૧૫-૧૭]
* [વિલાપ ૨: ૫]
* [વિલાપ ૨:૮]
* [મીખાહ 2:4]
* [ગીતશાસ્ત્ર ૧૦૨:૧-૨]
* [ઝખાર્યા ૧૧:૨]
## શબ્દ માહિતી
* સ્ટ્રોંગ્સ: H0056, H0421, H0578, H0592, H1058, H4553, H5091, H5092, H5594, H6088, H6969, H7015, H8567, G23540, G2550, G208, G2080