gu_tw/bible/kt/blameless.md

28 lines
2.1 KiB
Markdown

# નિર્દોષ, દોષ રહિત
## વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી ઈશ્વરને આધીન થાય છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.
* ઈબ્રાહિમ અને નૂહ ઈશ્વરની આગળ પાપરહિત માનવામાં આવ્યા હતા.
* જેની પ્રતિષ્ઠા “નિર્દોષ” વ્યક્તિ તરીકે હોય તે વ્યક્તિ ઈશ્વરને માન મળે તે રીતે વર્તે છે.
* એક કલમ પ્રમાણે, નિર્દોષ તે વ્યક્તિ છે “જે ઈશ્વરનો ભય રાખે અને દુષ્ટતાથી દૂર રહે છે.”
## ભાષાંતરના સૂચનો
તેનું ભાષાંતર એમ પણ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે ઈશ્વરને સંપૂર્ણપણે આજ્ઞાધીન છે” અથવા “પાપને ટાળે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”
## બાઈબલની કલમો:
* [1 થેસ્સલોનિકીઓ 2:10-12](rc://*/tn/help/1th/02/10)
* [1 થેસ્સલોનિકીઓ 3:11-13](rc://*/tn/help/1th/03/11)
* [2 પિતર 3:14-16](rc://*/tn/help/2pe/03/14)
* [કલોસ્સીઓ 1:21-23](rc://*/tn/help/col/01/21)
* [ઉત્પત્તિ 17:1-2](rc://*/tn/help/gen/17/01)
* [ફિલિપ્પીઓ 2:14-16](rc://*/tn/help/php/02/14)
* [ફિલિપ્પીઓ 3:6-7](rc://*/tn/help/php/03/06)
## શબ્દ માહિતી:
* Strong's: H5352, H5355, G273, G274, G298, G338, G410, G423