gu_tw/bible/kt/blameless.md

2.1 KiB

નિર્દોષ, દોષ રહિત

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી ઈશ્વરને આધીન થાય છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

  • ઈબ્રાહિમ અને નૂહ ઈશ્વરની આગળ પાપરહિત માનવામાં આવ્યા હતા.
  • જેની પ્રતિષ્ઠા “નિર્દોષ” વ્યક્તિ તરીકે હોય તે વ્યક્તિ ઈશ્વરને માન મળે તે રીતે વર્તે છે.
  • એક કલમ પ્રમાણે, નિર્દોષ તે વ્યક્તિ છે “જે ઈશ્વરનો ભય રાખે અને દુષ્ટતાથી દૂર રહે છે.”

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ પણ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે ઈશ્વરને સંપૂર્ણપણે આજ્ઞાધીન છે” અથવા “પાપને ટાળે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5352, H5355, G273, G274, G298, G338, G410, G423