gu_obs-tq/content/46/10.md

7 lines
809 B
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# અંત્યોખની મંડળીના લોકોએ શું કર્યું હતું જ્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું કે બાર્નાબાસ અને શાઉલને અલગ કરો?
તેઓ પ્રાર્થના અને ઉપવાસ કરતા હતા. 
# કયા હેતુ માટે અંત્યોખની મંડળી પાઉલ અને બાર્નાબાસને બહાર મોકલી રહ્યા હતા?
તેઓ તેમને બહાર મોકલી રહ્યા હતા જેથી અન્ય ઘણા સ્થળોએ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ થઈ શકે.