gu_obs-tq/content/46/10.md

809 B

અંત્યોખની મંડળીના લોકોએ શું કર્યું હતું જ્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું કે બાર્નાબાસ અને શાઉલને અલગ કરો?

તેઓ પ્રાર્થના અને ઉપવાસ કરતા હતા. 

કયા હેતુ માટે અંત્યોખની મંડળી પાઉલ અને બાર્નાબાસને બહાર મોકલી રહ્યા હતા?

તેઓ તેમને બહાર મોકલી રહ્યા હતા જેથી અન્ય ઘણા સ્થળોએ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ થઈ શકે.