# પાસ્ખા ભોજનના વખતે, ઈસુએ રોટલી વિશે શું કહ્યું હતું?
તેમણે જણાવ્યું હતું કે, "આ રોટલી મારું શરીર છે, કે જે તમારા માટે આપવામાં આવે છે."