gu_obs-tq/content/38/04.md

344 B

પાસ્ખા ભોજનના વખતે, ઈસુએ રોટલી વિશે શું કહ્યું હતું?

તેમણે જણાવ્યું હતું કે, "આ રોટલી મારું શરીર છે, કે જે તમારા માટે આપવામાં આવે છે."