This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.
# લાઝરસની માંદગીનું અંતિમ પરિણામ શું હશે તે વિષે ઈસુએ શું કહ્યું?
તે ઈશ્વરની મહિમા માટે હશે.
# ઇસુએ લાઝરસની માંદગી વિશે સાંભળ્યું ત્યારે તેમણે શું કર્યું?
તેઓ જ્યાં હતા ત્યાં બે દિવસ સુધી વધુ રાહ જોઈ હતી.