gu_obs-tq/content/37/01.md

533 B

લાઝરસની માંદગીનું અંતિમ પરિણામ શું હશે તે વિષે ઈસુએ શું કહ્યું?

તે ઈશ્વરની મહિમા માટે હશે. 

ઇસુએ લાઝરસની માંદગી વિશે સાંભળ્યું ત્યારે તેમણે શું કર્યું?

તેઓ જ્યાં હતા ત્યાં બે દિવસ સુધી વધુ રાહ જોઈ હતી.