13 lines
766 B
Markdown
13 lines
766 B
Markdown
# બે પુરુષો જેઓ ઈસુ સાથે દેખાયા તે કોણ હતા?
|
||
મૂસા અને એલિયા પ્રબોધક.
|
||
|
||
# શા માટે તે ચમત્કારિક હતું કે મૂસા અને એલિયા ઈસુ સાથે દેખાયા?
|
||
સો વર્ષ પહેલાં તેઓ બન્ને જીવતા હતા.
|
||
|
||
# મૂસા અને એલિયાએ ઈસુ સાથે શું ચર્ચા કરી હતી?
|
||
તેઓએ ઈસુના મૃત્યુ વિશે વાત કરી હતી.
|
||
|
||
# ઈસુનું મૃત્યુ ક્યાં થવાનું હતું?
|
||
યેરુશાલેમમાં.
|
||
|