gu_obs-tq/content/36/03.md

766 B

બે પુરુષો જેઓ ઈસુ સાથે દેખાયા તે કોણ હતા?

મૂસા અને એલિયા પ્રબોધક. 

શા માટે તે ચમત્કારિક હતું કે મૂસા અને એલિયા ઈસુ સાથે દેખાયા?

સો વર્ષ પહેલાં તેઓ બન્ને જીવતા હતા. 

મૂસા અને એલિયાએ ઈસુ સાથે શું ચર્ચા કરી હતી?

તેઓએ ઈસુના મૃત્યુ વિશે વાત કરી હતી. 

ઈસુનું મૃત્યુ ક્યાં થવાનું હતું?

યેરુશાલેમમાં.