This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.
# ઈસુએ કોને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતા બે પુરૂષોની વાર્તા કહી હતી?
એ લોકોને જેઓ પોતાના સારા કાર્યોમાં વિશ્વાસ ધરાવતા હતા અને અન્ય લોકોને ધિક્કારતા હતા.