gu_obs-tq/content/34/06.md

409 B

ઈસુએ કોને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતા બે પુરૂષોની વાર્તા કહી હતી?

એ લોકોને જેઓ પોતાના સારા કાર્યોમાં વિશ્વાસ ધરાવતા હતા અને અન્ય લોકોને ધિક્કારતા હતા.