This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.
# ઈસુએ એમની સાથે જવાને બદલે તે માણસને શું કહ્યું હતું?
ઈસુએ તેને ઘરે જઈ અને તેના મિત્રો અને પરિવારને એ બધા વિશે જે ઈશ્વરે તેના માટે કર્યું હતું તે તેઓને કહેવા કહ્યું હતું.