gu_obs-tq/content/32/11.md

445 B

ઈસુએ એમની સાથે જવાને બદલે તે માણસને શું કહ્યું હતું?

ઈસુએ તેને ઘરે જઈ અને તેના મિત્રો અને પરિવારને એ બધા વિશે જે ઈશ્વરે તેના માટે કર્યું હતું તે તેઓને કહેવા કહ્યું હતું.