This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.
# જ્યારે શિષ્યઓએ ઈસુને પ્રથમ વાર જોયા ત્યારે શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો?
તેઓ ખૂબ જ ડરી ગયા હતા, કારણ કે તેઓએ ધાર્યું હતું કે તે ભૂત હતા.