gu_obs-tq/content/31/04.md

534 B

જ્યારે શિષ્યઓએ ઈસુને પ્રથમ વાર જોયા ત્યારે શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો?

તેઓ ખૂબ જ ડરી ગયા હતા, કારણ કે તેઓએ ધાર્યું હતું કે તે ભૂત હતા. 

તેમનો ભય શાંત કરવા માટે ઈસુએ તેઓને શું કહ્યું?

"ગભરાશો નહી.તે હું છું"