gu_obs-tq/content/23/08.md

7 lines
730 B
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# તેઓને કેવી રીતે ખબર પડી કે તે યોગ્ય બાળક હતા જ્યારે તેઓએ તેમને જોયા?
તે કપડાના ટુકડાઓમાં લપેટાયેલા અને પારણામાં પડેલા જોવા મળશે 
# ઘેટાંપાળકોએ બાળકને જોયા પછી શું કર્યું હતું?
તેઓ ખેતરોમાં પાછા ફર્યા, અને તેઓએ જે જોયું અને સાંભળ્યું હતું તેના કારણે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.