gu_obs-tq/content/23/08.md

730 B

તેઓને કેવી રીતે ખબર પડી કે તે યોગ્ય બાળક હતા જ્યારે તેઓએ તેમને જોયા?

તે કપડાના ટુકડાઓમાં લપેટાયેલા અને પારણામાં પડેલા જોવા મળશે 

ઘેટાંપાળકોએ બાળકને જોયા પછી શું કર્યું હતું?

તેઓ ખેતરોમાં પાછા ફર્યા, અને તેઓએ જે જોયું અને સાંભળ્યું હતું તેના કારણે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.