This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.
# યૂસફ કેવા પ્રકારનો માણસ હતો?
તે એક ધર્મી માણસ હતો.
# મરિયમ ગર્ભવતી હતી એટલે યૂસફે એની સાથે શું કરવાની યોજના ઘડી હતી?
તેણે શાંતિથી તેનાથી છૂટાછેડા લેવાનું આયોજન કર્યું હતું.