gu_obs-tq/content/23/01.md

455 B

યૂસફ કેવા પ્રકારનો માણસ હતો?

તે એક ધર્મી માણસ હતો. 

મરિયમ ગર્ભવતી હતી એટલે યૂસફે એની સાથે શું કરવાની યોજના ઘડી હતી?

તેણે શાંતિથી તેનાથી છૂટાછેડા લેવાનું આયોજન કર્યું હતું.