10 lines
1019 B
Markdown
10 lines
1019 B
Markdown
# સામાન્ય રીતે, લોકો પ્રબોધકો સાથે કેવી રીતે વર્ત્યા?
|
||
લોકોએ પ્રબોધકો સાથે દુષ્ટતા કરી અને ઘણી વખત તો તેમને મારી નાખ્યા.
|
||
|
||
# લોકોએ પ્રબોધક યમિર્યા સાથે કેવું ખરાબ વર્તન કર્યું?
|
||
લોકોએ સૂકા કૂવામાં યર્મિયાહને નાખે છે અને તેને ત્યાં છોડી દીધો જેથી તે મૃત્યુ પામે.
|
||
|
||
# શું યર્મિયા કુવામાં મૃત્યુ પામ્યો હતો?
|
||
ના.રાજા તેની પ્રત્યે દયાળુ હતો અને તેના અમલદારો દ્વારા યમિર્યાને બહાર ખેંચી કઢાવ્યો હતો.
|
||
|