gu_obs-tq/content/19/17.md

1019 B

સામાન્ય રીતે, લોકો પ્રબોધકો સાથે કેવી રીતે વર્ત્યા?

લોકોએ પ્રબોધકો સાથે દુષ્ટતા કરી અને ઘણી વખત તો તેમને મારી નાખ્યા. 

લોકોએ પ્રબોધક યમિર્યા સાથે કેવું ખરાબ વર્તન કર્યું?

લોકોએ સૂકા કૂવામાં યર્મિયાહને નાખે છે અને તેને ત્યાં છોડી દીધો જેથી તે મૃત્યુ પામે. 

શું યર્મિયા કુવામાં મૃત્યુ પામ્યો હતો?

ના.રાજા તેની પ્રત્યે દયાળુ હતો અને તેના અમલદારો દ્વારા યમિર્યાને બહાર ખેંચી કઢાવ્યો હતો.