gu_obs-tq/content/10/12.md

10 lines
816 B
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# ફારુને કેવી રીતે પ્રથમ દરેક નવ મહામારીનો જવાબ આપ્યો?
તેણે લોકોને મુકત થઈ જવા દેવા માટે ઇનકાર કર્યો હતો. 
# ફારુને પ્રથમ નવ મહામારીનો જવાબ આપ્યો ન હતો ત્યાર પછી યહોવાએ શું કર્યું?
ઈશ્વરે એક છેલ્લી મહામારી મોકલવાનું આયોજન કરે છે. 
# આ છેલ્લી મહામારી શું કરશે જે પ્રથમ નવ ન કરી શક્યું હતું?
તે રાજાનું મન બદલી નાંખશે.