gu_obs-tn/content/37/06.md

735 B

મરિયમ 

આ એ જ સ્ત્રી હતી જે  37-01  માં છે, ઈસુની માતા નહીં.

ઈસુના પગે પડી 

એટલે કે, આદરના એક ચિહ્ન તરીકે "ઈસુના પગ આગળ નીચે નમી ગઈ".

મારો ભાઈ મર્યો ન હોત 

એટલે કે, "તમે મારા ભાઈનું મૃત્યુ અટકાવી શક્યા હોત" અથવા, "તમે મૃત્યુથી મારા ભાઈને અલગ રાખી શક્યા હોત" અથવા, "મારો ભાઈ હજુ પણ જીવંત હોત."