gu_obs-tn/content/37/04.md

945 B

માર્થા 

માર્થા લાજરસ અને મરિયમની બહેન હતી. જુઓ  37-01  .

ઈસુને મળવા બહાર ગઈ

એટલે કે, "ઇસુ જેવા નગરમાં આવ્યા તેવામાં જ માર્થા તેમને મળવા માટે દોડી ગઇ."

મારો ભાઈ મર્યો ન હોત 

એટલે કે, "તમે મારા ભાઈને સાજો કર્યો હોત અને તે મૃત્યુ પામ્યો ન હોત" અથવા, "તમે મૃત્યુ થી મારા ભાઈને બચાવી શક્યા હોત."

તમને એ આપશે જે તમે માંગશો 

એટલે કે, "જે કંઈ તમે તેમને કરવા માટે કહેશો તેઓ કરશે."