gu_obs-tn/content/34/06.md

1.1 KiB

વાર્તા

જુઓ કે કેવી રીતે તમે આ શબ્દ  34-01  માં અનુવાદ કર્યો હતો.

પોતાના સારા કાર્યો પ્રત્યે વિશ્વસનીય 

એટલે કે, "તેઓ એવું માને છે કે તેમના સારા કાર્યો તેમને ધર્મી બનાવે છે" અથવા, "માને છે કે તેમના સારા કાર્યોના કારણે દેવ તેમનાથી સંપૂર્ણપણે ખુશ હતા" અથવા, "ગર્વ કરે છે એ કેવી રીતે સંપૂર્ણપણે તેઓ દેવની આજ્ઞાઓ માનતા હતા."

અન્ય લોકોને ધિક્કારે છે 

એટલે કે, "અન્ય લોકોને તેઓ પોતાથી નીચા ગણતા " અથવા, "અન્ય લોકોને તેઓ નીમ્ન ગણતા હતા"