gu_obs-tn/content/34/03.md

1.4 KiB

વાર્તા

જુઓ કે કેવી રીતે તમે આ શબ્દ અનુવાદ  34-01  માં કર્યો હતો.

આથો 

આ રીતે પણ અનુવાદ કરી શકાય છે, "ખમીર" અથવા, "ચપટીભર ખમીર." તે રોટલીના લોટમાં ઉમેરવામાં આવે છે જેથી તે વધે. થોડું ખમીર લોટના એક મોટા જથ્થામાં મિશ્ર કરી શકાય છે અને લોટના સમગ્ર જથ્થાને ફુલાવે છે.

રોટલીનો લોટ 

આ લોટ અને પ્રવાહીનું મિશ્રણ છે જેને આકાર આપી શકાય અને રોટલીમાં ઢાળી શકાય છે. તમારી પાસે કણક અથવા લોટ માટે શબ્દો ન હોય તો, તમે લોટ માટે કોઇ બીજો શબ્દ લઈ શકો છો અથવા તેને કહી શકો છો "દળાયેલું અનાજ."

તે સમગ્ર લોટમાં ફેલાઈ જાય છે  

એટલે કે, "લોટનો દરેક ભાગ તે ખમીરનો થઇ જાય છે" અથવા, "ખમીર બધા લોટમાં વધે છે."