gu_obs-tn/content/29/09.md

1.2 KiB

પછી ઈસુએ કહ્યું

કેટલીક ભાષાઓમાં “તેના શિષ્યોને” એવું ઉમેરવું જરૂરી છે.

“આ” રાજાએ માફ ન કરનાર સેવકને 29-08 માં કરેલી સાજાને દર્શાવે છે.

મારા સ્વર્ગીય પિતા

એટલે કે, “મારા પિતા જે સ્વર્ગમાં છે.” ઈસુ તેમનો દેવ પિતા સાથેનો અલગ, વ્યક્તિગત સંબંધ વ્યક્ત કરે છે.

તારો ભાઈ

જુઓ 29-01.માં કેવી રીતે તમે આ અનુવાદ કર્યું છે.

તારા હૃદયથી

એટલે કે, “નિખાલસતાથી” અથવા, “સાચી રીતે” અથવા, “પ્રમાણીકતાથી.”

બાઈબલમાંથી વાર્તા

આ સંદર્ભ કેટલાક કેટલાક બાઈબલ ભાષાંતરોમાં અલગ હોઈ શકે છે.