gu_obs-tn/content/29/01.md

1.7 KiB

એક દિવસ

આ વાક્ય ભૂતકાળમાં થયેલી ઘટનાનું વર્ણન કરે છે, પણ કોઈ ચોક્ક્સ સમય નથી દર્શાવતું. ઘણી ભાષાઓમાં સત્ય વાર્તા કહેવાનો આ સમાન રસ્તો છે.

મારો ભાઈ

આ શબ્દમાં ઘણીવાર એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ ખરેખર ભાઈઓ નથી, પણ ધર્મ, સંસ્કૃતિના, વગેરેના લીધે ખુબજ ગાઢ સંબંધ ધરાવે છે.

મારી વિરુદ્ધ પાપ

આ રીતે પણ ભાષાંતર થાય, “મારી વિરુદ્ધ ખોટું કરે.”

સાત વાર નહિ, પણ સિત્તેર ગણી સાત વાર

આ રીતે ભાષાંતર થાય, “તારે ફક્ત સાત વાર જ માફ ન કરવું જોઈએ, પણ તારે સિત્તેર ગણી સાત વાર માફ કરવું જોઈએ.” ઈસુ કોઈ ચોક્કસ સંખ્યા વિષે વાત નહોતા કરતા. તે કહેતા હતા કે આપણે લોકોને દરેક વખતે માફ કરવા જોઈએ જયારે તેઓ આપણા વિરુદ્ધ પાપ કરે છે.

આ દ્વારા, ઈસુ કહેવા માંગતા હતા

એટલે કે, “જ્યારે ઈસુએ કહ્યું આ એનો મતલબ છે.”