gu_obs-tn/content/27/04.md

798 B

(આ ચિત્રની આસપાસની મેઘ જેવી ઇમારત સૂચવે છે કે ઇસુ એક વાર્તા કહે છે, અને એક ઐતિહાસિક ઘટના સમજાવી જરૂરી નથી.)

કાયદાનો નિષ્ણાત

તમે કેવી રીતે આ શબ્દનો અનુવાદ કર્યો તે જુઓ27-01

યરૂશાલેમથી યરીખો તરફ

કેટલીક ભાષાઓમાં આ રીતે ભાષાંતર થાય, “શહેર યરૂશાલેમથી શહેર યરીખો તરફ” અથવા, “યરૂશાલેમ શહેરથી યરીખો શહેર તરફ.”