gu_obs-tn/content/27/03.md

833 B

નિયમશાસ્ત્રનો નિષ્ણાત

એટલે કે, “યહૂદી કાયદામાં નિષ્ણાત.” તમે આ શબ્દનો અનુવાદ કેવી રીતે કરો છો તે જુઓ 27-01

મારો પડોશી કોણ છે?

આ રીતે પણ ભાષાંતર થાય, “’પડોશી’ એટલે તમારો શો અર્થ છે?” અથવા, “ક્યા લોકો મારા પડોશી છે?” તે જાણતો હતો કે તે દરેક લોકોને પ્રેમ નહોતો કરતો, અને પૂછતો હતો કે તેને ક્યા લોકોને પ્રેમ કરવાની જરૂર છે.