gu_obs-tn/content/25/07.md

1.3 KiB

મારી પાસેથી દૂર જા

આ રીતે પણ ભાષાંતર થશે, “મને છોડી દે” અથવા, “મને એકલો છોડી દે.”

દેવના વચનમાં તેણે તેના લોકોને આજ્ઞા આપી છે, “ફક્ત તારા પ્રભુ તારા દેવની આરાધના કર અને ફક્ત તેમની સેવા કર”

અ પરોક્ષ રીતે પણ લખી શકાય, “દેવના વચનમાં, તેણે આપણને આજ્ઞા આપી છે કે આપણે ફક્ત પ્રભુ દેવની જ આરાધના અને સેવા કરવી, જે આપણી ઉપર શાસન કરે છે.”

પ્રભુ તારા દેવ

આ વાક્યાંશને જેવી રીતે તમે 25-05 માં અનુવાદ કર્યો છે એ પ્રમાણે જ અનુવાદ કરો.

અને ફક્ત તેની સેવા કર

બીજી આ રીતે કહી શકાય, “તે જ ફક્ત એક છે જેની તારે સેવા કરવી જોઈએ.”