gu_obs-tn/content/25/05.md

1.2 KiB

દેવના વચનમાં, તેણે તેના લોકોને આજ્ઞા કરી છે કે, તારા પ્રભુ તારા દેવની પરીક્ષા ન કર

આ પરોક્ષ રીતે પણ ભાષાંતર કરી શકાય છે: “દેવે તેમના વચનમાં આજ્ઞા કરી છે કે આપણે આપણા પ્રભુ આપણા દેવની પરીક્ષા ન કરવી.”

તારા પ્રભુ તારા દેવની પરીક્ષા ન કર

તે આ રીતે ભાષાંતર કરી શકાય, “તારા દેવને પોતાને સાબિત કરવા પડે તેવું ન કર.” અથવા, "એવું ના કર જેથી તારા દેવે એ સાબિત કરવું પડે કે તે દેવ છે."

પ્રભુ તારો દેવ

એટલે કે, “યહોવા, તારો દેવ” અથવા, “યહોવા, જે દેવ છે અને તારા ઉપર તેમનો અધિકાર છે,”