gu_obs-tn/content/25/03.md

866 B

રોટલી

ખાતરી કરો કે તમે "રોટલી" નું અનુવાદ અહીં જે રીતે કર્યું છે જેમ 25-02 માં કર્યું હતું.

પરંતુ તેઓને દેવના કહેલા દરેક વચનોની જરૂર છે !

બીજી રીતે કહીએ તો, “વાસ્તવમાં, લોકોએ દેવે કહેલી દરેક વાતો સંભાળવી અને તેને પાળવાની જરૂર છે” અથવા, “વાસ્તવમાં, દેવે કહેલી દરેક વાતો ઉપર વિશ્વાસ કરવાથી અને તેને પાળવાથી લોકોને સાચું જીવન મળશે.”