gu_obs-tn/content/25/02.md

694 B

આ પથ્થરોને રોટલીમાં બદલી નાંખ

આ રીતે પણ ભાષાંતર થશે, “આ પથ્થરોને રોટલી બનાવી નાંખ” અથવા, “ચમત્કારથી આ પથ્થરોને રોટલીમાં બદલી નાંખ.”

રોટલી

આ રીતે પણ ભાષાંતર થશે, “ખોરાક” શબ્દ એવી ભાષાઓ માટે જેમાં રોટલી સામાન્ય ખોરાક ન હોય. યહૂદી સંસ્કૃતિમાં, રોટલી મુખ્ય ખોરાક હતો.